સૌરાષ્ટ - કચ્છ

જખૌના ર્નિજન ટાપુ પાસેથી વિસ્ફોટક સેલ મળી આવ્યો

કચ્છના જખૌ બંદર પાસે બિનવારસી સેલ મળી આવ્યો છે. કચ્છના જખૌ બંદર પર ગઈ કાલે પેટ્રોલિંગ દરમિયાન બિનવારસી સેલ મળી આવ્યો છે. જખૌના ર્નિજન ટાપુ પાસેથી વિસ્ફોટક સેલ મળી આવ્યો છે. અગાઉ પિંગળેશ્વર પાસેથી આ પ્રકારનો સેલ મળ્યો હતો. બિનવારસી સેલ મળતા એજન્સીએ સેલ સંદર્ભે વધુ તપાસ હાથ ધરી છે.

Related Posts