જગતગરુ શંકરાચાર્ય સ્વામી શ્રી અવિમુકતેશ્વરાનંદ સરસ્વતીજી ના અવતરણ દિન ની સત્યનારાયણ આશ્રમ ખાતે ઉજવણી થશે
દામનગર જ્યોતિપીઠાધીશ્વર જગતગરુ શંકરાચાર્ય સ્વામી શ્રી અવિમુકતેશ્વરાનંદ સરસ્વતીજી ના અવતરણ દિન ની સત્યનારાયણ આશ્રમ ખાતે ઉજવણી થશે દામનગર સત્ય નારાયણ આશ્રમ ખાતે સનાતન પરિવાર ના આદરણીય સદસ્ય સનાતન ધર્મ ના પ્રાણવાયુ પરમારાધ્ય પરમધર્મધીશ અનંત વિભૂષિત જ્યોતિપીઠાધીશ્વર જગતગરુ શંકરાચાર્ય સ્વામી શ્રી અવિમુકતેશ્વરાનંદ સરસ્વતીજી ના શ્રાવણ શુક્લપક્ષ ૧૮ ઓગસ્ટ ના પાવન અવતરણ દિન દેશ ભર માં ઉજવાય રહ્યો છે ત્યારે વિદ્વાન ભાગવતાચાર્ય પૂજ્ય ભક્તિગિરી માતાજી ના સાનિધ્ય માં દામનગર સત્ય નારાયણ આશ્રમ ખાતે ધર્મઉલ્લાસ થી ઉજવણી કરાશે
Recent Comments