જનની જણ તો ભક્ત જણ કાં દાતા કાં શુર નહિંતર રે’જે વાંઝણી મત ગુમાવીશ નૂર
રાજુલા ના પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી દ્વારા આ કવિતા સાર્થક કરી હતી.
જાફરાબાદ ના એક અતિ ગરીબ અને મજૂરી કરતા કાળુભાઇ ની સ્થિતિ બસ ટક નું લાવે અને ટક નું ખાય આ પરિવારની ઘણા સમયથી ઈચ્છા હતી કે એક નાનું મોપેડ હોય હીરાભાઈ સોલંકી સમક્ષ આ વાત આવી હતી
આજરોજ પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી દ્વારા અટલ બિહારી વાજપાઈના જન્મ દિવસ નિમિત્તે આ ગરીબ પરિવારને મોપેડ આપી અનોખી રીતે ઉજવણી કરી હતી ખરેખર આ અનોખા કાર્ય ને આ વિસ્તારની જનતાએ બિરદાવ્યું હતું
Recent Comments