અમરેલી

જન્માષ્ટમી નાં પાવન દીને. ચિતલ સંતશ્રી રણછોડદાસબાપુ ટ્રસ્ટ ની હોસ્પિટલ-રાજકોટ અને વિદ્યાભારતી ટ્રસ્ટ આયોજીત ૧૦૮ મો નેત્ર નિદાન તથા દંતયજ્ઞ કેમ્પ

ચિતલ સંત શ્રી રણછોડદાસબાપુ ટ્રસ્ટ ની હોસ્પિટલ-રાજકોટ તબીબી સેવા એ વિદ્યાભારતી ટ્રસ્ટ-ચિતલ આયોજીત ૧૦૮ મો નેત્ર નિદાન તથા દંતયજ્ઞ કેમ્પ પ.પૂ.સદ્ગુરૂદેવ ભગવાનની અસીમ કૃપાથી દર મહિનાની ૨૬ મી તારીખે ચિતલ સરસ્વતી વિદ્યામંદિર ખાતે નેત્ર નિદાન નું આયોજન કરવામાં આવે છે જન્માષ્ટમી નાં પાવન દીને તા.૨૬/૦૮/૨૦૨૪, સોમવારે સમય ૯:૩૦ કલાકે શ્રી સરસ્વતી વિદ્યામંદિર ચિતલ ખાતે શ્રી ઠારસીભાઈ ગોવીંદભાઈ માલવી શેડુભાર ના આર્થિક સહયોગથી ૧૦૮ મો નેત્ર નિદાન કેમ્પ આયોજન કરેલ છે

તેના ઉદ્દઘાટક શ્રી વિજયભાઈ દેસાઈ ઉ.પ્રમુખ વિશ્વ હિન્દુ પરિષદ પ્રમુખ સ્થાન શ્રી સુરેશભાઈ પાથર ઉ.પ્રમુખ જીલ્લા પંચાયત અમરેલી સન્માનિત મહેમાન શ્રી રંજનબેન ડાભી પ્રમુખ આદર્શ મહિલા શરાફી મંડળી ચિતલ શ્રી જે.બી.દેસાઈ તાલુકા પંચાયત કારોબારી ચેરમેન અમરેલી બિપીનભાઈ દવે સહ સંયોજક નેત્રયજ્ઞ આયોજન સમિતિ દિનેશભાઈ મેસિયા સહ ઇતેશભાઈ મહેતા વિદ્યા ભારતી ટ્રસ્ટ પ્રમુખ આયોજક રાજુભાઈ ઘાનાણી વલ્લભભાઈ પાથર ઉકાભાઈ દેસાઈ સવજીભાઈ વાઘેલા  હસુભાઈ ડોડીયા છગનભાઈ કાછડીયા રવજીભાઈ બાબરીયા કાળુભાઈ અસલાલિયા જીતુભાઈ વાઘેલા ખોડાભાઈ ધંધુકીયા વિશાલભાઈ સેજપાલ બફુલભાઈ ભીમાણી નેત્રયજ્ઞ ના સહયોગી અને સલાહકાર મનુભાઈ દેસાઈ કાળુભાઈ ધામી રધુભાઈ સરવૈયા સંજયભાઈ લિંબાસીયા લાલભાઈ દેસાઈ વિજયભાઈ દેસાઈ વિપુલભાઈ લિંબાસીયા રમેશભાઈ સોરઠિયાસુખદેવસિંહ સરવૈયા સુરેશભાઈ પાથર પરેશભાઈ મહેતા જે.બી.દેસાઈ ની ઉપસ્થિતિ માં યોજાશે ૧૦૮ મો નેત્ર નિદાન તથા દંતયજ્ઞ કેમ્પ 

Related Posts