31 ડિસેમ્બર અંગ્રેજી વર્ષ નો છેલ્લો દિવસ અર્વાચીન સંસ્કૃતિ ના આ નવા વર્ષ ને વધાવવા યુવા ધન કેટલીય મિજબાની કરી અને નિત નવું આયોજન કરતા હોય છે પરંતુ,જોગાનુજોગ અમરેલી જિલ્લા યુવક કોંગ્રેસ ના પ્રમુખ દેવરાજ બાબરીયા નો જન્મ દિવસ પણ વર્ષ ના અંતિમ દિવસે આવતો હોય ત્યારે આપણી સંસ્કૃતિ ને ઉજાગર કરતી ક્રિયા કરવા માટે તેઓ હંમેશા તત્પર રહેતા જુવા મળે છે ત્યારે આજના દિવસે અન્ય કોઈ આયોજન ની જગ્યા એ સાવરકુંડલા સ્થિત આવેલ ભક્તિરામ બાપુ સંચાલિત માનવ મંદિર માં હરિ ના બાળકો સાથે સમય વિતાવી અને સુંદર પ્રકારે એમના જન્મ દિન ની ઉજવણી કરી યુવાનો ને નવો રાહ ચીંધ્યો હતો આ તકે અમરેલી જિલ્લા યુવક કોંગ્રેસ ના કાર્યકરો એવા મોસીનભાઈ ધાનાણી ભાવેશભાઈ ધાખડા અમરેલી વિધાનસભા પ્રમુખ મોનીલભાઇ ગોંડલિયા જયરાજભાઈ મયાત્રા રવિરાજભાઈ ખુમાણ પ્રતાપભાઈ ડેર વિવેકભાઈ ભુવા સન્નીભાઈ મકવાણા ઋષિભાઈ જોશી ચેતનભાઈ પરમાર સેવામાં જોડાયા હતા
જન્મ દિવસ ની અનોખી ઉજવણી કરતા અમરેલી જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ દેવરાજ બાબરીયા.

Recent Comments