fbpx
ગુજરાત

જયેશ રાદડિયા બન્યા IFCOના નવા ડાયરેક્ટર ઇફકો ની ચૂટણીમાં ગુજરાતનાં ધારાસભ્ય જયેશ રાદડિયાનો ભવ્ય વિજય

દેશની રાજધાની માં યોજાઇ હતી ઈફકોની ચૂંટણી, આ વખતે ભાજપ ની સામે ભાજપ જેવી સ્થિતિ હતી, ભાજપ ના બીપીન ગોતા અને જયેશ રાદડિયા વચેની હતી જંગ, ધારાસભ્ય જયેશ રાદડિયા એ ફોર્મ ભરીને પાર્ટી ના મેન્ડેટને પડકાર્યો હતો. ભાજપે બીપીન પટેલ (ગોતા ) ને સમર્થન આપ્યું હતું જ્યારે જયેશ રાદડિયાએ પાર્ટી ના મેન્ડેટ ની ઉપરવટ જઈ દાવેદારી નોધાવી હતી અને તેમાં જયેશ રાદડિયાને ૧૦૦ મતોથી વધુ મત મળતા બહુમતી ના કારણે ભવ્ય વિજય થયો હતો. આ ચૂટણી મા ૧૮૨ મતદાર હતા, પણ ૧૮૦ મતદારો દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું, જેમાં સૌરાષ્ટ ના ૯૮ મત હતા.

Follow Me:

Related Posts