fbpx
અમરેલી

જય ભગવાન યુવક સેવા ચેરીટેબલ ટ્રસ્ટ સુરત ની માનવતા એક વ્યક્તિ કદાચ દુનિયા ના બદલી શકે પરંતુ એક વ્યક્તિ ની દુનિયા જરૂર બદલી શકે

સુરત હિન્દૂ ધર્મ સંસ્કૃતિ ના પર્વચક્ર માં આવતા દરેક તહેવારો દાન પરમાર્થ જીવદયા નું અનુમોદન કરે છે ત્યારે પ્રકાશ ના પર્વ દિવાળી એ બીજા ના દિલ માં દીવો પ્રગટાવી જરૂરિયાત મંદ પરિવારો ના ઘરો માં પ્રકાશ પાથરી દેતી મદદ કરવી એજ પરંપરા સાથે પદ પ્રતિષ્ઠા માન સન્માન ની કોઈ અપેક્ષા વગર અજ્ઞાત અલિપ્ત ભાવે કામ કરતી સુરત ની સંસ્થા જય ભગવાન યુવક સેવા ચેરી ટેબલ ટ્રસ્ટ દ્વારા દિવાળી ના મહાપર્વ નિમીત્તે છેલ્લા ૭ દિવસ માં ૩૦ થી વધારે પરિવારોને અનાજ ની કીટ વિતરણ કરવામાં આવી તેમજ પિતા વગર ની દીકરીઓ માટે ૨૫ જોડી કપડાં અર્પણ કરવામાં આવ્યા..જય ભગવાન યુવક સેવા ચેરીટેબલ ટ્રસ્ટ સુરત દ્રારા ૨૩ નિસહાય અને નિરાધાર પરીવાર દત્તક લીધેલા છે. અને જેમાંથી ૮ પરિવાર એવાં છે જે અતિ ગંભીર બીમારી જેવી કે કેન્સર  પેરેલીસીસ ગ્રસ્ત હૃદય રોગ ની તકલીફ લિવર ની તકલીફ કિડની ફેલ  ફેફસાં ની બિમારી ની સામે જંગ લડી રહ્યા છે આ તમામ પરિવારને દત્તક લઇને દર મહીને સંસ્થા દ્વારા મેડિકલ સહાય આપવામાં આવે છે આ સેવાયજ્ઞ ના સહભાગી  દાતા પરિવારો ભીમજીભાઈ  મુળજીભાઈ બાબરીયા

શ્રીમતિ ચંપાબેન ભીમજીભાઈ બાબરીયા જીતેન્દ્રભાઈ બાબરીયા પ્રેમવતી ગોલ્ડ કતારગામ જીગ્નેશભાઈ લક્કડ પ્રેમવતી ગોલ્ડ કતારગામ આખા વર્ષ દરમિયાન વિતરણ કરવામાં આવતી અનાજ ની રાશનકીટ માં ચોખા નું દાન અર્પણ કરતા મહાન દાતાશ્રી એવા 

લાભુભાઈ જેરામભાઈ કાંસોદરીયા ગામ મોણપર હાલ અમેરિકા સ્વ.જેરામભાઈ લખમણભાઈ કાકડીયા

ગં..સ્વ.પુતળીબેનબેન જેરામભાઈ કાકડીયા ભરતભાઈ જેરામભાઈ કાકડીયા ગામ રાજપરા ભાયાતી ઈવાન મેહુલભાઈ નારોલા ગામ દામનગર

શ્રી જયભગવાન મહાદેવ મંદિર સુરત ના મહંત  હિતેન્દ્રભાઈ પટેલ નયનાબેન એચ પટેલ 

કુ.શ્રેયાબેન વિપુલભાઈ નારોલા ગામ દામનગર મનસુખભાઈ કાંસોદરીયા ગામ કુંભણ ખાખરીયા

આખા વર્ષમાં ગંગાસ્વરૂપબહેન ની દીકરીઓ ડ્રેસ નું યોગદાન આપનારા દાતાશ્રીઓ નિલેશભાઈ પ્રાગજીભાઈ બોખા ગામ દામનગર અરવિંદભાઈ નારોલા ગામ દામનગર  વિરેનભાઈ નારોલા ગામ દામનગર આખા વર્ષમાં ગંગાસ્વરૂપ બહેનોને સાડી નું યોગદાન અને આખા વર્ષમાં અનાજ ની રાશનકીટ  માં ખાંડ નું દાન અર્પણ  મેધ સાડી  શૈલેષભાઈ નારોલા ગામ દામનગર સતિષભાઈ શંભુભાઈ ગોરસીય. વિરડીયા ભૌતિકભાઈ ધોળીયા કિશોરભાઈ જેનિસભાઈ ગોરસિયા ૧૦ પરિવાર ને અનાજ ની કીટ અપાઈ બીમાર પરિવારો ની સંપૂર્ણ નિઃશુલ્ક આરોગ્ય સેવા આપતા મેડિકલ સહાય ના દાતા સહજ જનરલ હોસ્પિટલ કતારગામ ના સેવા ભાવિ તબીબ ડોક્ટર મહેશ આર ભાતીયા ગામ દામનગર સુંદર સદેશ આપતા જણાવ્યું હતું કે “એક વ્યક્તિ કદાચ દુનિયા ના બદલી શકે પરંતુ એક વ્યક્તિ  ની દુનિયા જરૂર બદલી શકે” પરમાર્થ નાનું જરૂર છે પણ જરૂરિયાત મંદ પરિવાર મારે પહાડ જેવી મદદ થઈ રહે છે જય ભગવાન યુવક સેવા ચેરી ટેબલ ટ્રસ્ટ ની સમગ્ર ટીમ ની સરાહનીય સેવા અતિથિ અભ્યાગત લાચાર ગરીબ ગુરબા પરિવારો ના ઘર માં ખરા રૂપે દીવો પ્રગટાવતી દિવાળી બની રહેશે 

Follow Me:

Related Posts