લાઠી તાલુકા ના જરખિયા ખાતે પુજીત અક્ષીત કુંભ નો ભવ્ય સત્કાર સામૈયા અમરેલી જિલ્લા પંચાયત પમુખ ભરતભાઇ સુતરિયા ની ઉપસ્થિતિ માં અમરેલી જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ પ્રમુખ ઇતેશભાઈ મહેતા લાઠી તાલુકા વિશ્વ હિન્દુ પરિષદ પ્રમુખ વ્યાસ લાઠી શહેર પ્રમુખ સહિત સમગ્ર જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ ટીમ ની વિશાળ ઉપસ્થિતિ માં જરખિયા ગામ ને અયોધ્યા ભગવાન શ્રી રામચંદ્રજી ના મૂર્તિ પ્રતિષ્ઠા ને સર્વ ને વિસ્તૃત માર્ગદર્શન સાથે અવગત કરાયા સમગ્ર જરખિયા ગામ માં આબલ વૃદ્ધ મહિલા સ્થાનિક યુવાનો માં અદમ્ય ઉત્સાહ પુજીત અક્ષીત કુંભ નું સ્વાગત સત્કાર કરતા શ્રધ્ધાળુ ભાવિકો એ અક્ષીત કુંભ ના દર્શન પૂજન અર્ચન કર્યા જય જય શ્રી રામ નો જયઘોષ સંપૂર્ણ જરખિયા ગામ રામ ના જયજય કાર થી ગુંજી ઉઠવ્યું હતું
જરખિયા ગામે જિલ્લા પંચાયત પ્રમુખ સુતરિયા ની ઉપસ્થિતિ માં પુજીત અક્ષીત કુંભ નું ભવ્ય સામૈયા સાથે સત્કાર

Recent Comments