જર્મનીમાં ગુજરાત સરકારે અગ્રણી કંપની સ્ટારલિંગર સાથેના એક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા
જર્મનીમાં વાઇબ્રન્ટ ગુજરાત ડેલિગેશનના ભાગ રૂપે, ગુજરાત સરકારે અગ્રણી યુરોપિયન કંપની સ્ટારલિંગર સાથે એક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે જે ભારતમાં પ્રવેશ કરી રહી છે અને ભારતમાં પ્રથમ વખત ગુજરાતમાં તેનો બેઝ સ્થાપવાનું આયોજન કરી રહી છે. કંપની ભારત માટે તેમજ અન્ય દેશોમાં નિકાસ માટે અદ્યતન પેકેજીંગ મશીનરીના ઉત્પાદનમાં ૭ મિલિયન યુરોથી વધુનું રોકાણ કરશે.
Recent Comments