ભાવનગર

જલાલપુર ગામે કાયમી તલાટી મંત્રી ઉચ્ચતર શિક્ષણ વીજ પુરવઠા રોડ રસ્તા દારૂ બંધી સહિત ની સમસ્યા અંગે સરપંચ ની પોલીસ પંચાયત રેવન્યુ માર્ગ મકાન સમક્ષ લેખિત રજૂઆત

ગઢડા સ્વામીના તાલુકા ના જલાલપુર ગામ ના સરપંચ રેખાબેન પંકજભાઈ ગામી દ્વારા જલાલપુર ગામ ની વિવિધ સમસ્યા ઓ અંગે વિગતે પોલીસ રેવન્યુ વીજ કચેરી શિક્ષણ માર્ગ મકાન વિભાગો માં લેખિત રજૂઆતો ગામ ની પ્રાથમિક સુવિધા અંગે વિવિધ કચેરી ઓ સમક્ષ જાગૃત સરપંચે જલાલપુર ગામે ઉચ્ચતર માધ્યમિક ના વિદ્યાર્થી ઓ પ્રાથમિક શાળા માં અભ્યાસ કરવા મજબુર ઉચ્ચતર માધ્યમિક શાળા અને શિક્ષકો ની સુવિધા આપવા જિલ્લા શિક્ષણાધિકારી ને પત્ર પાઠવી રજુઆત કરી ખેડૂતો ને નિયમિત વીજ પુરવઠો મળે વારંવાર ફોલ્ટ જીર્ણ થયેલ વાયરો બદલવા પી જી વી સી એલ ડિવિઝન સમક્ષ લેખિત ફરિયાદ કેફીદ્રવ્ય ના વેચાણ સેવન થી ત્રસ્ત નાના એવા ગામ માં બેફામ મળતા દેશી દારૂ અંગે યુવાધન અને શ્રમિક પરિવારો મેં બરબાદ થતું અટકાવો ની પોલીસ સુપ્રીટેન્ડન બોટાદ અને જિલ્લા કલેકટર સમક્ષ લેખિત ફરિયાદ આપી કડક કરીવાહી કરી નશા યુક્ત દુષણ બંધ થવા માંગ કરી ઢસા થી જલાલપુર વચ્ચે જિલ્લા પંચાયત હસ્તક ના માર્ગ નો ગેરેન્ટી પિરિયડ બાકી હોય સત્વરે આ રસ્તો રીપેર કરવા જિલ્લા પંચાયત માર્ગ મકાન ના કાર્યપાલક ઇનનેર ને પત્ર પાઠવી રજુઆત જલાલપુર ગામ અનેકો સમસ્યા પીડાય રહ્યું છે સબંધ કરતા તંત્ર અને જિલ્લા પંચાયત પાસે સ્થાનિક સરપંચે વિગતે લેખિત રજૂઆતો કરી જલાલપુર ગામ ને પ્રાથમિક સુવિધા મળે તેવો પ્રયાસ કરેલ છે

Related Posts