ભાવનગર બોટાદ પંથકમાં ચાલતાં ચકલી માળા અભિયાનથી જળપુરુષ શ્રી રાજેન્દ્રસિંઘજી પ્રસન્ન થયાં છે. ઉગામેડી સહિત પંથકમાં કાર્યરત પર્યાવરણ કાર્યકર્તા શ્રી રમેશભાઈ પટેલ દ્વારા ભાવનગર બોટાદ પંથકમાં દાતાઓનાં સહયોગ સાથે ચકલી માળા વિતરણનાં ચાલતાં અભિયાન અંગે ચર્ચા થઈ હતી. દૂધાળામાં યોજાયેલ કાર્યક્રમ દરમિયાન આ મુલાકાત વેળાએ કાર્યકર્તા શ્રી મૂકેશકુમાર પંડિત જોડાયાં હતાં.
જળપુરુષ શ્રી રાજેન્દ્રસિંઘજી ચકલી માળા અભિયાનથી પ્રસન્ન

Recent Comments