fbpx
અમરેલી

જળ ઉત્સવ એ જળ સમૃધ્ધિ અને જળ સંરક્ષણનો ઉત્સવ

રાજય સરકાર તથા ધોળકીયા ફાઉન્ડેશન દ્વારા અમરેલીના લાઠી તાલુકાના દુધાળા ખાતે આયોજિત જળ ઉત્સવ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીશ્રી પરશોત્તમભાઇ રૂપાલા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જળ ઉત્સવ એ પ્રવાસન અને જળ સંરક્ષણની તકોને સાર્થક બનાવતો હોવાનું જણાવ્યું. મંત્રીશ્રીએ જળ ઉત્સવ એ જળ સમૃધ્ધિ અને જળ સંરક્ષણનો ઉત્સવ હોવાનું જણાવ્યું. તેમણે જળ ઉત્સવ કાર્યક્રમના પર્યટકો માટે આકર્ષણના કેન્દ્રસમા વિવિધ પ્રયોજનોને નિહાળ્યા હતા.

Follow Me:

Related Posts