સાવરકુંડલા નગરપાલિકા વિસ્તારના અતિ મહત્વના રોડ પૈકીવોર્ડ નંબર બે નો જલારામમંદિરથી ભુપતભાઈ કાચવાળાની દુકાન સુધી તેમજ જલારામ મંદિરથી ભુવા રોડ સુધીના બે આર.સી.સી. રોડનું નગરપાલિકાના પ્રમુખ શ્રી મેહુલભાઈ ત્રિવેદી દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ ખાતમુહૂર્ત પ્રસંગે નગરપાલિકાના ઉપપ્રમુખ પ્રતીક નાકરાણી કારોબારી અશોકભાઈ ચૌહાણ દંડક અજયભાઈ ખુમાણ બાંધકામ સમિતિના ચેરમેન લાલાભાઇ ગોહિલ નગરપાલિકા સદસ્યો દક્ષાબેન ભાવેશભાઈ કવા, પિયુષભાઈ મશરૂ , મંજુલાબેન ચિત્રોડા ,હરિભાઈ ભરવાડ, હંસાબેન ભુપતભાઈ પાનસુરીયા સહિત જાગૃત નાગરિક પ્રણવભાઈ વસાણી, ઉપસ્થિત રહી અને મોં મીઠા કરાવ્યા
જાગૃત ધારાસભ્ય મહેશભાઈ કસવાળાના માર્ગદર્શન હેઠળ સાવરકુંડલા નગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર બે ના રોડનું ખાતમુહૂર્ત કર્યું


















Recent Comments