fbpx
અમરેલી

જાફરાબાદમા કોળી સમાજ ની વાડી મા બ્રહ્મસમાજ દ્વારા શિવ કથાનુ આયોજન કરવામાં આવ્યું હતું

જાફરાબાદ  મા કોળી સમાજ ની વાડી મા બ્રહ્મસમાજ દ્વારા શિવ કથા નુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉપસ્થિત અખિલ ભારતીય કોળી સમાજ અમરેલી જિલ્લા પ્રમુખ કરણભાઈ બારૈયામનહરભાઈ બારૈયા પટેલ કિશોર ભાઈ પટેલ વિશ્વ હિન્દુ પરિષદ પ્રમુખ કમલેશ ભાઈ અને પંચ કમેટિ વિનોદ ભાઇ સોલંકીવાધજી ભાઇ બારૈયા યશવંત ભાઈ બારૈયામનોજ ભાઈ બારૈયા રાજુભાઈ બારૈયાકાન્તિ ભાઈ સાઈટ સામજીભાઈ બારૈયાખુશાલ ભાઈ સુડાસમા સહિત ના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને શિવ કથામાં આરતી નો લાવો લીધો હતો

Follow Me:

Related Posts