fbpx
અમરેલી

જાફરાબાદ તાલુકાના ગામડામાં તાલુકા પંચાયતની સ્ટેમ્પ ડયુટીની ગ્રાંટમાંથી રૂા .૭૩ લાખ મંજુ૨ ક૨ાવતા ધારાસભ્ય અમરીશભાઈ ડેર અને ટીકુભાઈ વરૂ

રાજુલાના ધારાસભ્યશ્રી અમરીશભાઈ ડેરની સુચનાથી જાફરાબાદ તાલુકા પંચાયતની ગત સામાન્ય સભામાં અમરેલી જીલ્લા પંચાયતના પુર્વ સભ્યશ્રી ટીકુભાઇ વરૂ બેઠકમાં હાજર રહીને જાફરાબાદ તાલુકામાં સ્ટેમ્પ ડયુટીની ગ્રાંટમાંથી રૂા .૭૩ ( તોતેર ) લાખ મંજુર નીચેના ગામોમાં જેવા કે … ભાડા– રૂા .૨.૫૦ લાખ , ચિત્રાસર -૩.૦૦ લાખ , રોહિસા -૩.૫૦ લાખ , ધારાબંદર -૨.૫૦ લાખ , બલાણા -3.00 લાખ , વઢેરા -૩.૫૦ લાખ , કડીયાળી –3.00 લાખ , સાકરીયા નાના / મોટા ૫.00 લાખ , ધોળાદ્દી —૩.૦૦ લાખ , મોટા માણસા -૨.૫૦ લાખ , પાટી માણસા -૩.૫૦ લાખ , એભલવડ -3.00 લાખ , લોર -૨.૫૦ લાખ , પીછડી -૩.૦૦ લાખ , છેલણા -૩.૦૦ લાખ , મીતીયાળા -3.00 લાખ , લોઠપુર -૨.૫૦ લાખ , બાબરકોટ -૩ . O0 લાખ , શીયાળબેટ -૩.૫૦ લાખ , કોળી કંથારિયા 1.20 લાખ , ભવદર -૨.૫૦ લાખ , નાગેશ્રી -૨.૦૦ લાખ , ખાલસા કંથારીયા -૨.૫૦ લાખ , વારાસ્વરૂપ -૨.00 લાખ , ટીબી -૩.00 લાખ રૂપીયા વિકાસના કામો રાજુલાના ધારાસભ્યશ્રી અમરીશભાઈ ડેરે મંજુર કરાવેલ છે તેમ પુર્વ અમરેલી જીલ્લા પંચાયતના સભ્યશ્રી ટીકુભાઇ વરૂની યાદીમાં જણાવ્યુ છે 

Follow Me:

Related Posts