અમરેલી

જાફરાબાદ તાલુકાના જુની જીકાદ્રી ગામે જેતુભાઈ વાળા ના આમંત્રણ ને માન આપીને ભાનુભૂષણ મહંત શ્રી શાંતિદાસબાપુ (નવા સૂરજ દેવળ) તેમજ જસદણ દરબાર શ્રી સત્યજીતકુમાર ખાચર તેમજ તેમના પુત્ર રાજકુમાર શિવરાજકુમાર ખાચર પધાર્યા

જાફરાબાદ તાલુકાના જુની જીકાદ્રી ગામે જેતુભાઈ વાળા ના આમંત્રણ ને માન આપીને ભાનુભૂષણ મહંત શ્રી શાંતિદાસબાપુ (નવા સૂરજ દેવળ) તેમજ જસદણ દરબાર શ્રી સત્યજીતકુમાર ખાચરસાહેબ તેમજ તેમના પુત્ર રાજકુમાર શિવરાજકુમાર ખાચર પધાર્યા હતા તે પ્રસંગે બાબરિયાવડના આગેવાન અને તુલસીશ્યામ મંદિરના ટ્રસ્ટી શ્રી ગૌતમભાઈ વરૂ તથા મહેશભાઈ કોટીલા તેમજ વસંતદાદા ત્રિવેદી અને કાઠી સમાજના અગ્રણી મનુભાઈ ધાખડા તથા ભોળાભાઈ વરૂ તથા દેવભાઈ વરુ તથા ફકીરાભાઈ વરુ તથા કિશોરભાઈ ધાધલ કાતર  તથા દિલુભાઈ વરૂ જીકાદ્વી તથા ચંદ્રેશભાઈ વાળા તેમજ વડીલો હજાર રહ્યા હતા

દરેક મહેમાનો નું સ્વાગત જેતુભાઈ વાળા ના મોટા ભાઈ કિશોરભાઈ વાળા તથા દિલુભાઈ વરૂ એ સ્વાગત કર્યું હતું

Related Posts