fbpx
અમરેલી

જાફરાબાદ તાલુકાના પાટીમાણસા ગામે ખેડૂતો એ કૃષિ કાયદાની હોળી કરી વિરોધ ના નારા અને સૂત્રોચ્ચાર કર્યા

જાફરાબાદ તાલુકાના ખેડૂતો ની એક બેઠક પાટીમાણસા ગામે  કોંગ્રેસ અગ્રણી ટીકુભાઈ વરૂ  ની અધ્યક્ષતામાં મળી ને આગામી દિવસોમાં જાફરાબાદ તાલુકાના ગામડે ગામડે જાય  ખેડૂતોને કૃષિ બિલમાં શું ફાયદા અને શું ગેરફાયદા તે સમજાવવા માટે માહિતી આપી
બેઠક પુણૅ થયા બાદ ખેડૂતો એ કૃષિ કાયદાની હોળી કરી વિરોધ ના નારા અને સૂત્રોચ્ચાર કર્યા

Follow Me:

Related Posts