જાફરાબાદ તાલુકાના માવઠાના કમોસમી વરસાદ નાં સર્વે બાદ કોઈ પણ પ્રકારની સહાય આજ સુધી ખેડૂતોને ચૂકવવામાં આવેલ નથી તો તાત્કાલિક સહાય ચુકવવા માંગ કરતા શ્રી ટીકુભાઈ વરૂ* *જાફરાબાદ તાલુકામાં તાજેતરમાં માવઠાના કમોસમી વરસાદને લીધે ખેડૂતોને પારાવાર નુકસાન થયેલ છે આ બાબતે સરકાર શ્રી દ્વારા સર્વે કરવા માં આવેલ છે પરંતુ આજથી સુધી જાફરાબાદ તાલુકાના ખેડૂતોને એક પણ પ્રકારની સહાય આપવામાં
જાફરાબાદ તાલુકાના માવઠાના કમોસમી વરસાદ નાં સર્વે બાદ કોઈ પણ પ્રકારની સહાય આજ સુધી ખેડૂતોને ચૂકવવામાં આવેલ નથી


















Recent Comments