અમરેલી

જાફરાબાદ તાલુકા કોંગ્રેસ અનુસૂચિત જાતિના ચેરમેન તરીકે કાનાભાઈ વાધાભાઈ જોગદીયા ની નિમણૂંક

મોટા માણસા વાળા ની નિમણૂંક હસુભાઈ બગડા અમરેલી જિલ્લાના ચેરમેન શ્રી દ્વારા કરવામાં આવી.

આ તકે કોંગ્રેસ આગેવાન શ્રી પરેશભાઈ ધાનાણી  વિરજીભાઇ ઠુંમર અમરીશભાઈ ડેર પ્રતાપભાઇ દુધાત ડી કે રૈયાણી ટીકુભાઈ વરૂ પ્રવિણભાઇ બારૈયા નાથાભાઈ પરમાર સહિતના આગેવાનોએ આગામી દિવસોમાં જાફરાબાદ તાલુકા નું અનુસૂચિત જાતિનુ કોંગ્રેસ નું સંગઠન વધુમાં વધુ મજબૂત કરો તેવી શુભેચ્છા પાઠવી છે.

Related Posts