જાફરાબાદ નગરપાલિકા આયોજીત નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ માં રાજુલા ની ફ્રેન્ડ્સ ઇલેવન નો ભવ્ય વિજય
જાફરાબાદ ખાતે આયોજીત નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ માં જાફરાબાદ ની મારુતિ ઇલેવન અને રાજુલા ની ફ્રેન્ડ્સ ઇલેવન વચ્ચે ફાઇનલ નો રોમાંચક મેચ ખેલાયો. આખરે આ ફાઇનલ માં ફ્રેન્ડ્સ ઇલેવન નો ૬ વિકેટે ભવ્ય વિજય થયો.
ફ્રેન્ડ્સ ઇલેવન દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ વીજય ને વધાવા રાજુલા શહેર તથા આજુ બાજુ ના ગામડા માં થી ફ્રેન્ડ્સ ઇલેવન ના કેપ્ટન દીપભાઈ ધાખડા તથા ટિમ પર અભિનંદન ની વર્ષા થઈ રહી છે.
*આ ભવ્ય વિજય બદલ રાજુલા શહેર કોંગ્રેસ પરિવાર દ્વારા ફ્રેન્ડ્સ ઇલેવન ને ખૂબ ખૂબ અભિનંદન.*
Recent Comments