જાફરાબાદ બંદર પર 1 નંબરનું સિગ્નલ લગાવાયું

જાફરાબાદ બંદર પર 1 નંબરનું સિગ્નલ લગાવાયું, હજુ ગઈકાલે જ 3 નંબરના સિગ્નલ લગાવાયું હતું ત્યારે તે હટાવીને 1 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. હવા તોફાની અથવા સન્નાટા વાળી હોવાથી તોફાન થવાની સંભાવના માટે નંબરનું સિગ્નલ લગાવવામાં આવે છે. 1 નંબરનું સિગ્નલ લાગવાથી ખતરો ઓછો હોવાનો સંકેત મળી રહ્યો છે. જાફરાબાદ, શિયાળબેટ સહિતની બોટો દરિયા કાંઠે હોવાથી માછીમારો ચિંતા મુકત છે.
Recent Comments