અમરેલી-જાફરાબાદ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવવામા આવ્યું છે અને માછીમારોને દરિયો ન ખેડવાની તંત્ર દ્વારા સૂચનાઓ અપાઈ છે.દરિયામાં ભારે કરંટ હોવાથી 3 નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ દરિયામાં કરંટ જોવા મળ્યો છે. જાફરાબાદનો દરિયો રફ જોવા મળ્યો છે.
જાફરાબાદ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવવામા આવ્યું

Recent Comments