અમરેલી

જાફરાબાદ માં ખારવા સમાજ ની ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ


પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકીની પ્રેરક ઉપસ્થિતિમાં ઇનામોની વણઝાર

જાફરાબાદ મુકામે ખારવા સમાજ આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં આજરોજ હાજરી આપી હતી જેમાં ક્રિકેટરોની અલગ-અલગ ટીમે ભાગ લીધો હતો અને પોતાનું રમત પ્રત્યે નું કૌશલ્ય બતાવ્યું હતું આ ટુર્નામેન્ટમાં વિજેતા થનારને પૂર્વ સંસદીય સચિવ હીરાભાઇ સોલંકી દ્વારા ૧૧ હજાર રોકડા તેમજ ટ્રોફી રનર્સ અપ થનાર ટીમને ટ્રોફી તેમજ 5100 રૂ નું પ્રોત્સાહક ઇનામ આપ્યું હતું

આ તકે ખારવા સમાજના આગેવાનો યુવાનો ઉપસ્થિત રહ્યા હતા

Related Posts