અમરેલી

જાફરાબાદ : હવામાન વિભાગની અતિ ભારે આગાહીને લઈ એલર્ટ માછીમારોને દરિયોન ખેડવા સૂચના

હવામાન વિભાગ ની અતિ ભારે આગાહી ને લઈ એલર્ટ માછીમારો ને દરિયો ન ખેડવા સૂચના ફિશરીજ વિભાગ દ્વારા દરિયા મા ગયેલ જાફરાબાદની 600 ઉપરાંતની બોટો પરત બોલાવી હવામાન ખરાબ હોવાથી 100 જેટલી બોટ જાફરાબાદ બંદરે પરત ફરી હજુ 500 જેટલી બોટો મધ દરિયા મા ખરાબ હવામાન ના કારણે ફિશરીશ વિભાગ દ્વારા માછીમારો ને ટોકન આપવા નુ બંધ કર્યું

Related Posts