સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો.ઓપરેટીવ સોસાયટીના કેટરીંગનો વ્યવસાય કરતા રાજ ભરતભાઈ સંઘાણીએ ધંધા માટે સોસાયટીમાંથી લોન લીધી હતી. આ લોન ભરપાઈ કરવા તેને ચેક આપેલ અને સોસાયટીએ ચેક બેંકમાં ડિપોઝીટ કરતા ચેક રીટર્ન થયો હતો. જેથી સોસાયટીના વકીલ દ્વારા કાયદેસરની નોટીસ આપવામાં આવેલ તેમ છતા સોસાયટીના ચેક મુજબની રકમનું લેણું ભરાયેલ ન હોય તેથી નેગોશીએબલ ઈન્સટ્રૂમેન્ટ એક્ટ – ૧૩૮ અન્વયે કોર્ટ સમક્ષ ફરીયાદ દાખલ કરા હતી. જે કેસ કોર્ટમાં ચાલી જતા માત્ર ૪ માસ અને ૨૭ દિવસમાં માસમાં કોર્ટ ચુકાદો જાહેર કરી આરોપીને ચાર મહિનાની સજા ફટકારી છે.
જામનગરમાં કોર્ટે કેસ-રિટર્ન કેસમાં આરોપીને ચાર મહિનાની સજા ફટકારી

Recent Comments