fbpx
સૌરાષ્ટ - કચ્છ

જામનગર શ્રી અન્નપૂર્ણાં મંદિર શ્રી મુંડીયા સ્વામી આશ્રમ ખાતે પૂજ્ય ભક્તિગિરિજી માતાજી ના વ્યાસાસને શ્રીમદ્ર ભાગવત કથા યોજાશે

જામનગર માઁ અન્નપૂર્ણા ની કૃપા એ સદગુરુ મહારાજ અનંત વિભૂષીત પ્રાતઃ સ્મરણીય વિશ્વ વંદનીય ગુરૂદેવશ્રી પ.પૂ. શ્રી મુંડિયા સ્વામીના આર્શિવાદથી શ્રીમદ્ ભગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ નું આયોજન કથા પ્રારંભ શનિવાર તા.૧૮-૧૨-૨૦૨૪ ના રોજ કથા વિરામ શુક્રવાર તા.૨૪-૧૨-૨૦૨૧ ના રોજ થશે ભાગવત કથામાં વ્યાસપીઠ ઉપર પ્રખર વિદ્વાન વકતા પ.પૂ. ભક્તિગીરી માતાજી (દામનગર વાળા) બિરાજી પોતાની સુમધુર શૈલીમાં સંગીતના સથવારે હૈયાના હલકારે અને કામણગારા કંઠે અમૃતમય કથાનું રસપાન કરાવશે પૂજાના આચાર્યશ્રી ચિરાગદાદા જોષી સાઉન્ડ સિસ્ટમ ચૌહાણ સાઉન્ડ (વિનુભાઇ) સંગીત સ્વરનો સથવારો મનિષભાઇ મકવાણા તબલાનો સાથે ભાર્ગવભાઇ વ્યાસ પેડ માસ્ટર હરક્રિશનબાપુ 
ભાગવત સપ્તાહના પાવન પ્રસંગો કથા પ્રારંભ તા.૧૮-૧૨-૨૦૨૧  કથા વિરામ ૨૪-૧૨-૨૦૨૧ પોથીયાત્રા સ્થાપન પુજા શનિવાર બપોરે ૨-૦૦ કલાકે સામૈયા બપોરે ૩-૦૦ કલાકે  કથા દરમ્યાન પાવન પર્વો ની ઉજવણી એ વરિષ્ઠ સંતો ઉપસ્થિત રહી આશિષ પાઠવશે કપિલમુની પ્રાગટય સોમવાર બપોરે ૧૨-૦૦ રામજન્મ બુધવાર બપોરે ૧૨ ૦૦ કલાકે શ્રી કૃષ્ણ રૂક્ષ્મણી વિવાહ ગુરૂવાર સાંજે ૪૦૦ કલાકે ૫.પૂ.સંત શ્રી દેવ પ્રસાદજી મહારાજ શ્રી આણદાબાવા જામનગર પુજય સંતોના આર્શિવાદ શનિવાર બપોરે ૩-૦૦ કલાકે  નૃસિંહ પ્રાગટ્ય મંગળવાર સાંજે ૪-૦૦ કલાક શાસ્ત્રીશ્રી ચત્રભુજદાસ મહારાજ સ્વામી નારાયણ મંદિર  જામનગર તા  કૃષ્ણ જન્મ બુધવાર સાજે ૪-૦૦ કલાકે  સુદામ ચરિત્ર શુક્રવાર સાંજે -૩૦ કલાકે શ્રી ૧૦૦૮ શ્રી કૃષ્ણમણીજી મહારાજશ્રી વતનપુરી ધામ જામનગર અતિથિ વિશેષ મહાનુભવો કથા દરમ્યાન પધારશે સાંસદ શ્રી પુનમબેન માડમ શ્રી રાઘવજીભાઇ પટેલ કૃષી મંત્રીશ્રી શ્રી આર.સી. ફળદુ  ધારાસભ્યશ્રી શ્રી ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજા  ધારાસભ્યશ્રી શ્રીમતી બીનાબેન કોઠારી મેયરશ્રી શ્રી મનીષભાઇ કટારીયા સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન શ્રી ધર્મરાજસિંહ જાડેજા કોર્પોરેટર શ્રી તપનભાઇ જશરાજભાઇ પરમાર ડે મેયરશ્રી શ્રીમતી હર્ષાબેન હિનલભાઈ વિરસાદીયા કોર્પોરેટર શ્રી ભરતભાઇ ફલીયા હિન્દુ જાગરણ મંચ શ્રી ભરતભાઇ મોદી વિશ્વ હિન્દુ પરિષદ શ્રી હસમુખભાઇ હિંડોચા પ્રદેશ સંયોજક શ્રી વિમલભાઇ કગથરા બી.જે.પી. શહેર પ્રમુખ શ્રી મનોજભાઇ અડાલજા આર.એસ.એસ. શ્રી પ્રવિણભાઈ માડમ શ્રી ભરતભાઇ પટેલ શ્રી જમનભાઇ ફળદુ શ્રી જીતુલાલ અગ્રગણ્ય વેપારીશ્રી શ્રી નાનજીભાઇ પડસુડીયા મોરબી શ્રી પ્રમહંસા  મોરબી શ્રી ભગવાનજીભાઇ સાદરીયા -મોરબી શ્રી કાન્તીભાઇ પટેલ મોરબી શ્રી પ્રતિકભાઇ અનંતભાઇ કુકરવાડીયા ભાવનગર શ્રી દિપકકુમાર પ્રેમજીભાઇ મોદી અગ્રણી વેપારીશ્રી શ્રી નથવાણી વાસુદેવ દેવચંદ  અગ્રણી વેપારીશ્રી શ્રી જગદીશભાઇ વિઠ્ઠઇદાસ દત્તાણી અગ્રણી વેપારીશ્રી શ્રી પ્રવિણભાઇ નરોતમભાઇ કાનાબાર અગ્રણી વેપારીશ્રી શ્રી જયંતિભાઈ બાબરીયા ડમરાળા (સુરત) શ્રી વલ્કુબાપુ  સરદારપુર (ડમરાળા) શ્રી અન્નપૂર્ણા માતાજી મંદિર શ્રી મુંડિયા સ્વામી આશ્રમ લાલવાડી , જામનગર  અન્નપૂર્ણા સેવા સમિતિ આયોજિત ભવ્ય શ્રીમદ્ર ભાગવત કથા મહોત્સવ યોજાશે

Follow Me:

Related Posts