અમદાવાદ જાયન્ટ્સ ગૃપ ઑફ અમદાવાદ નોર્થ આયોજિત કાર્યક્રમમાં જાયન્ટ મેડિકલ સેન્ટર,કિરણ પાર્ક સામે,નવા વાડજ ખાતે પક્ષીઓને પાણી પીવાનાં ૧૦૦૦ કુંડા,જરૂરિયાતમંદને ૨ ટ્રાયસિકલ, ૧ વ્હીલ ચેર અને ૧ શિવણ મશીનનું નિ:શુલ્ક વિતરણ મા.ધારાસભ્યશ્રી હર્ષદભાઈ પટેલ,સ્થાનિક અમ.મ્યુ.ના કોર્પોરેટ શ્રીઓ હસ્તે કરવામાં આવ્યું હતું જેમાં જાયન્ટ ગૃપ અમદાવાદ નોર્થ મેઈન,મેઈન સાહેલી, શાહીબાગ તથા ગાયત્રી પરિવારના કાર્યકર્તા,હોદ્દેદારોના સહયોગથી અને આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતિમાં યોજાયો હતો.મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
જાયન્ટ્સ ગૃપ આયોજિત પક્ષી ઓને પાણી ના ૧૦૦૦ કુંડા,જરૂરિયાતમંદને ૨ ટ્રાયસિકલ,૧ વ્હીલ ચેર અને ૧ શિવણ મશીનનું નિ:શુલ્ક વિતરણ

Recent Comments