સવીર સમાચારજાળિયામાં શિવપૂજન સાથે રાષ્ટ્રવંદનાજાળિયા શુક્રવાર તા.૧૬-૮-૨૦૨૪ધર્મ, સંસ્કૃતિ અને પર્યાવરણ પ્રવૃત્તિ સાથે શ્રી શિવકુંજ આશ્રમ જાળિયામાં શ્રાવણ માસ દરમિયાન યજ્ઞ ચાલી રહેલ છે. રાષ્ટ્રીય પર્વ સ્વતંત્રતા દિવસ પ્રસંગે શ્રી વિશ્વાનંદ માતાજીનાં સાનિધ્ય સાથે શિવપૂજન સાથે રાષ્ટ્રવંદના કરવામાં આવી. યજ્ઞ વિધિમાં રહેલાં શ્રી અનંતભાઈ ઠાકર સાથે ભૂદેવો દ્વારા તિરંગા સાથે આ પર્વ ઉજવણી કરવામાં આવી.
જાળિયામાં શિવપૂજન સાથે રાષ્ટ્રવંદના

Recent Comments