નાગરિકોના પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ થાય, સરળતાથી ન્યાય મળે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા ફરિયાદ નિવારણ માટેનો ‘સ્વાગત’ કાર્યક્રમ અમલી છે. આ કાર્યક્રમ તાલુકા કક્ષાએ દર માસે યોજવામાં આવે છે. આ કાર્યક્રમની જાણકારી લોકો સુધી પહોંચે અને તાલુકા કક્ષાના કાર્યક્રમનો લોકો યોગ્ય અને પૂરતો લાભ લે અને તે માટે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જિલ્લા કક્ષાના ઉચ્ચ અધિકારીશ્રીઓની હાજરીમાં આ કાર્યક્રમ યોજાય તેવું સૂચન રાજ્યના મુખ્યમંત્રીશ્રી દ્વારા કરવામાં આવ્યુ છે. વર્ષ-૨૦૨૪-૨૦૨૫માં યોજાનાર તાલુકા સ્વાગત કાર્યક્રમમાં હાજર રહી સંચાલન કરવા માટે અમરેલી જિલ્લાના વિવિધ તાલુકામાં યોજાનારા તાલુકા સ્વાગત કાર્યક્રમ માટે જિલ્લા કલેક્ટરશ્રી અજય દહિયા દ્વારા અધિકારીશ્રીઓને નિયુક્ત કરવામાં આવ્યા છે, જેમના અધ્યક્ષ સ્થાને અમરેલી જિલ્લાના વિવિધ તાલુકાઓમાં તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાશે.
જૂન-૨૦૨૪ : તાલુકા સ્વાગત કાર્યક્રમ અમરેલી-જિલ્લા કલેક્ટરશ્રી, લાઠી જિલ્લા વિકાસ અધિકારીશ્રી, ધારી-જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી, બગસરા-જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, નિયામકશ્રી , બાબરા-પ્રાંત અધિકારીશ્રી લાઠી, ખાંભા-પ્રાંત અધિકારીશ્રી ધારી, લીલીયા-પ્રાંત અધિકારીશ્રી સાવરકુંડલા, જાફરાબાદ-પ્રાંત અધિકારીશ્રી રાજુલા, વડીયા-પ્રાંત અધિકારીશ્રી બગસરા, રાજુલા-નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી (વિકાસ)ના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાશે.
જુલાઈ-૨૦૨૪ : તાલુકા સ્વાગત કાર્યક્રમ બગસરા-જિલ્લા કલેક્ટરશ્રી, બાબરા-જિલ્લા વિકાસ અધિકારીશ્રી, ખાંભા-જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી, વડીયા-જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, નિયામકશ્રી, અમરેલી-અમરેલી પ્રાંત અધિકારીશ્રી, લાઠી- પ્રાંત અધિકારીશ્રી લાઠી, ધારી- પ્રાંત અધિકારીશ્રી ધારી, સાવરકુંડલા- પ્રાંત અધિકારીશ્રી સાવરકુંડલા, રાજુલા- પ્રાંત અધિકારીશ્રી રાજુલા, જાફરાબાદ-નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી (મહેસુલ), લીલીયા-નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી (વિકાસ)ના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાશે.
ઓગસ્ટ-૨૦૨૪: તાલુકા સ્વાગત કાર્યક્રમ લાઠી- જિલ્લા કલેક્ટરશ્રી, સાવરકુંડલા-જિલ્લા વિકાસ અધિકારીશ્રી, અમરેલી-જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી, ધારી-જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, નિયામકશ્રી , બાબરા-પ્રાંત અધિકારીશ્રી લાઠી, ખાંભા-પ્રાંત અધિકારીશ્રી ધારી, લીલીયા-પ્રાંત અધિકારીશ્રી સાવરકુંડલા, જાફરાબાદ-પ્રાંત અધિકારીશ્રી રાજુલા, બગસરા-પ્રાંત અધિકારીશ્રી બગસરા, રાજુલા-જિલ્લા વિકાસ અધિકારીશ્રી (મહેસુલ), વડીયા-નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી (વિકાસ)ના અધ્યક્ષ સ્થાને યોજાશે.
સપ્ટેમ્બર-૨૦૨૪: તાલુકા સ્વાગત કાર્યક્રમ ધારી-જિલ્લા કલેક્ટરશ્રી, ખાંભા-જિલ્લા વિકાસ અધિકારીશ્રી, જાફરાબાદ-જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી, લાઠી-જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, નિયામકશ્રી , અમરેલી-પ્રાંત અધિકારીશ્રી અમરેલી, લાઠી-પ્રાંત અધિકારીશ્રી લાઠી, સાવરકુંડલા-પ્રાંત અધિકારીશ્રી સાવરકુંડલા, રાજુલા-પ્રાંત અધિકારીશ્રી રાજુલા, વડીયા-પ્રાંત અધિકારીશ્રી બગસરા, લીલીયા-નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી (મહેસુલ), બગસરા-નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી (વિકાસ)ના અધ્યક્ષ સ્થાને યોજાશે.
ઓક્ટોબર-૨૦૨૪: તાલુકા સ્વાગત કાર્યક્રમ રાજુલા-જિલ્લા કલેક્ટરશ્રી, જાફરાબાદ-જિલ્લા વિકાસ અધિકારીશ્રી, વડીયા-જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી, ખાંભા-જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, નિયામકશ્રી , અમરેલી-પ્રાંત અધિકારીશ્રી અમરેલી, બાબરા-પ્રાંત અધિકારીશ્રી લાઠી, ધારી-પ્રાંત અધિકારીશ્રી ધારી, લીલીયા-પ્રાંત અધિકારીશ્રી સાવરકુંડલા, બગસરા-પ્રાંત અધિકારીશ્રી બગસરા, સાવરકુંડલા-નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી (મહેસુલ), લાઠી-નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી (વિકાસ)ના અધ્યક્ષ સ્થાને યોજાશે.
નવેમ્બર-૨૦૨૪: તાલુકા સ્વાગત કાર્યક્રમ વડીયા-જિલ્લા કલેક્ટરશ્રી, અમરેલી-જિલ્લા વિકાસ અધિકારીશ્રી, રાજુલા-જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી,ખાંભા લીલીયા-જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, નિયામકશ્રી , લાઠી-પ્રાંત અધિકારીશ્રી લાઠી, ખાંભા-પ્રાંત અધિકારીશ્રી ધારી, સાવરકુંડલા-પ્રાંત અધિકારીશ્રી સાવરકુંડલા, જાફરાબાદ-પ્રાંત અધિકારીશ્રી રાજુલા, બગસરા-પ્રાંત અધિકારીશ્રી બગસરા, બાબરા-નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી (મહેસુલ), ધારી-નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી (વિકાસ)ના અધ્યક્ષ સ્થાને યોજાશે.
ડિસેમ્બર-૨૦૨૪: તાલુકા સ્વાગત કાર્યક્રમ જાફરાબાદ-જિલ્લા કલેક્ટરશ્રી, રાજુલા-જિલ્લા વિકાસ અધિકારીશ્રી, બગસરા-જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી,સાવરકુંડલા-જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, નિયામકશ્રી , અમરેલી-પ્રાંત અધિકારીશ્રી અમરેલી, લાઠી-પ્રાંત અધિકારીશ્રી લાઠી, ધારી-પ્રાંત અધિકારીશ્રી ધારી, લીલીયા-પ્રાંત અધિકારીશ્રી સાવરકુંડલા, વડીયા-પ્રાંત અધિકારીશ્રી બગસરા, ખાંભા-નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી (મહેસુલ), બાબરા-નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી (વિકાસ)ના અધ્યક્ષ સ્થાને યોજાશે.
જાન્યુઆરી-૨૦૨૫: તાલુકા સ્વાગત કાર્યક્રમ સાવરકુંડલા-જિલ્લા કલેક્ટરશ્રી, ધારી-જિલ્લા વિકાસ અધિકારીશ્રી, લાઠી-જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી, જાફરાબાદ-જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, નિયામકશ્રી , બાબરા-પ્રાંત અધિકારીશ્રી લાઠી, ખાંભા-પ્રાંત અધિકારીશ્રી ધારી, લીલીયા-પ્રાંત અધિકારીશ્રી સાવરકુંડલા, રાજુલા-પ્રાંત અધિકારીશ્રી રાજુલા, બગસરા-પ્રાંત અધિકારીશ્રી બગસરા, વડીયા-નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી (મહેસુલ), અમરેલી-નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી (વિકાસ)ના અધ્યક્ષ સ્થાને યોજાશે.
ફેબ્રુઆરી-૨૦૨૫: તાલુકા સ્વાગત કાર્યક્રમ બાબરા-જિલ્લા કલેક્ટરશ્રી, લીલીયા-જિલ્લા વિકાસ અધિકારીશ્રી, ખાંભા-જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી, રાજુલા-જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, નિયામકશ્રી , અમરેલી-પ્રાંત અધિકારીશ્રી અમરેલી, ધારી-પ્રાંત અધિકારીશ્રી ધારી, સાવરકુંડલા-પ્રાંત અધિકારીશ્રી સાવરકુંડલા, જાફરાબાદ-પ્રાંત અધિકારીશ્રી રાજુલા, વડીયા-પ્રાંત અધિકારીશ્રી બગસરા, લાઠી-નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી (મહેસુલ), બગસરા-નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી (વિકાસ)ના અધ્યક્ષ સ્થાને યોજાશે.
માર્ચ-૨૦૨૫: તાલુકા સ્વાગત કાર્યક્રમ ખાંભા-જિલ્લા કલેક્ટરશ્રી, વડીયા-જિલ્લા વિકાસ અધિકારીશ્રી, બાબરા-જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી, અમરેલી-જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, નિયામકશ્રી , લાઠી-પ્રાંત અધિકારીશ્રી સાવરકુંડલા, ધારી-પ્રાંત અધિકારીશ્રી ધારી, લીલીયા-પ્રાંત અધિકારીશ્રી સાવરકુંડલા, રાજુલા-પ્રાંત અધિકારીશ્રી, રાજુલા, બગસરા-પ્રાંત અધિકારીશ્રી બગસરા, સાવરકુંડલા-નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી (મહેસુલ), જાફરાબાદ-નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી (વિકાસ)ના અધ્યક્ષ સ્થાને યોજાશે.
અમરેલી જિલ્લાના વિવિધ તાલુકા સ્વાગત કાર્યક્રમો માટે વિવિધ અધિકારીશ્રીઓની નિયુક્તિ જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા કરવામાં આવી છે.
Recent Comments