fbpx
અમરેલી

જિલ્લામાં મુખ્યત્વે કપાસ અને મગફળીનું વાવેતર: પાકની પરિસ્થિતિ સારી છે…- અમરેલી જિલ્લા ખેતીવાડી અધિકારી

ખરીફ – ૨૦૨૨ ઋતુના પાક વિશે અમરેલી જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી દ્વારા વિગતો આપવામાં આવી છે. અમરેલી જિલ્લામાં ગત અઠવાડિયામાં

૧૮૬ મીલીમીટર સરેરાશ અને ચાલુ અઠવાડિયામાં ૮૯ મીલીમીટર સરેરાશ વરસાદ અને જિલ્લામાં ૨૭૫ મીલીમીટર સરેરાશ વરસાદ નોંધાયો છે.  તા. ૫ જુલાઈ, ૨૦૨૨ના રોજ જિલ્લામાં ૫,૧૯,૦૪૫ હેકટર વિસ્તારમાં વાવેતર થયું છે. જિલ્લામાં મુખ્યત્વે કપાસ અને મગફળીનું વાવેતર થયું છે. જિલ્લામાં આ કપાસ અને મગફળીના પાકની પરિસ્થિતિ સારી છે.

Follow Me:

Related Posts