માનનીય રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના તા. ૨૪ જુલાઇના ભાવનગર અને સણોસરાના સંભવિત કાર્યક્રમની તૈયારી અંગે જિલ્લા
કલેકટરશ્રીની આર. કે. મહેતાની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઇ હતીય
જિલ્લા કલેકટરશ્રીએ રાજ્યપાલશ્રીની સંભવિત મુલાકાતને લઈને જરૂરી વ્યવસ્થાઓ માટે તંત્રના અધિકારીઓ સાથે બેઠક કરી હતી
તેમજ તમામ વ્યવસ્થાઓ સૂચારુંરૂપે થાય તે માટે થયેલા આયોજનની વિગતો અધિકારીશ્રીઓ પાસેથી મેળવી હતી.
આ બેઠકમાં મહાનગરપાલિકા કમિશ્નરશ્રી એન.વી.ઉપાધ્યાય, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો.પ્રશાંત જિલોવા, નિવાસી અધિક
કલેકટરશ્રી બી. જે. પટેલ સહિતના જિલ્લાનાં પદાધિકારીશ્રીઓ- અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જિલ્લા કલેકટરની આર. કે. મહેતાનીરાજ્યપાલશ્રીના ૨૪ જુલાઇના કાર્યક્રમની તૈયારીની સમીક્ષા બેઠક અધ્યક્ષતામાં યોજાઇ


















Recent Comments