જિલ્લા કલેકટર આયુષ ઓક દ્વારા લાઠી તાલુકાનાં અકાળા, મતિરાળા કન્ટેઇનમેન્ટ ઝોન સહિત સિવિલના આઈસોલેશન વોર્ડની મુલાકાત લેતા કોવિડ 19 ના દર્દીઓની ટ્રીટ સાથે તબીબી કાઉન્સિલ સહીત દર્દીઓની હિંમત વધી
લાઠી તાલુકા માં કન્ટેઇનમેન્ટ ઝોન હેઠળ ના ગ્રામ્ય વિસ્તાર અકાળા મતીરાળા સહિત લાઠી સિવિલ હોસ્પિટલ ની મુલાકાતે આવ્યા મહામારી ના વધતા સંક્રમણ અંગે સમીક્ષા કરી લાઠી સિવિલ ના આઈસોલેશન વોર્ડ સહિત ની જાત તપાસ કરી મહામારી ના વધતા જતા સંક્રમણ ને રોકવા વહીવટી તંત્ર ને જરૂરી તાકીદ કરી મદદનિશ કલેકટર ઉત્સવ ગૌતમ, લાઠી તાલુકા મામલતદાર તલસાણીયા, નાયબ મામલતદાર વી.જે ડેર, તાલુકા વિકાસ અધિકારી રાઠોડ સહિત વહીવટી તંત્ર એ કોવિડ19 ના દર્દી ઓની ટ્રીટમેન્ટ સાથે કાઉન્સિલ કરતા તબીબી સ્ટાફ ની મુલાકાત લીધી જિલ્લા કલેકટર આયુષ ઓક દ્વારા વહાવીટી તંત્ર ને તાકીદ કોવિડ 19 ના દર્દી ઓની નૈતિક હિંમત વધે તેવી રીતે ટ્રીટમેન્ટ સાથે નું કાઉન્સિલીગ દર્દી નારાયણો માં ઇમ્યુનિટી પાવર વધારશે રચનાત્મક અભિગમ સાથે કામ કરતા વહીવટી તંત્ર ને સૂચના કોવિડ પોઝીટીવ દર્દી ઓમાં ડર કે ભય વગર સારવાર કરતા આઈસોલેશન ની સુવિધા ઓ નિહાળી હતી સરકાર અને ખાનગી આઈસોલેશન કાર્યરત થતા રાહત રૂપ સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ અને સરકારી આઈસોલેશન માં ટ્રીટમેન્ટ સાથે તબીબી કાઉન્સિલ માં વધારો થતાં દર્દી ઓ માટે સૌથી મોટી રાહત છતાં વહીવટી તંત્ર બમણા વેગ થી આરોગ્ય સેવા માટે તત્પર રહો ની શીખ સાથે લાઠી તાલુકા ના અકાળા મતીરાળા અને લાઠી સિવિલ હોસ્પિટલ ની મુલાકાત લીધી હતી
Recent Comments