ભાવનગર

જિલ્લા કલેક્ટર આર. કે. મહેતાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઇ

ભાવનગર કલેક્ટર કચેરી ખાતે આજે જિલ્લાની સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક જિલ્લા કલેક્ટરશ્રી આર.કે. મહેતાના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી. જેમાં રજૂ થયેલા વિવિધ અહેવાલે અંગે સત્વરે કામગીરી હાથ ધરવા સૂચના અપાઇ હતી.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડો. પ્રશાંત જિલોવા અને નિવાસી અધિક કલેક્ટરશ્રી બી.જે. પટેલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Related Posts