fbpx
ભાવનગર

જિલ્લા કલેક્ટર ડી.કે.પારેખે ઇ.વી.એમ. વેરહાઉસની મુલાકાત લીધી

આગામી વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ યોજાનાર છે. જેનાં અન્વયે ભાવનગર જિલ્લા કલેક્ટરશ્રી અને જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ડી.કે.પારેખ દ્વારા ઇ.વી.એમ. વેરહાઉસની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમ્યાન કલેક્ટરશ્રીએ અધિકારીશ્રીઓને જરૂરી સુચન અને માર્ગદર્શન પુરૂ પાડ્યુ હતુ.

Follow Me:

Related Posts