અમરેલી

જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ તાલીમ કાર્યક્રમ સંપન્ન

આગામી વિધાનસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૨ યોજાનાર હોય જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ તાલીમ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે. ૯૬-લાઠી અને બાબરા વિધાનસભા અંતર્ગત RO/ARO  કચેરી ખાતે કાર્યરત ટીમો (૧) નોમિનેશન ટીમ (૨) PB ટીમ (૩) EVM Management team (૪) ETPBS team (૫) Manpower team (૬) Master trainers team (૭) Stationary team (૭) Single Window (૮) Transport Management team (૯) Receiving-dispatching team (૧૦) Manpower Welfare team વિગેરે ટીમોને તાલીમ આપવામાં આવી છે.

Related Posts