અમરેલી

જિલ્લા પંચાયત, અમરેલીના મેદાનમાં તા. ૯ જૂન, ૨૦૨૨ને ગુરૂવારના રોજ અમરેલી જિલ્લાના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો પોતાની ખેત પેદાશનુ વેચાણ કરી શકે એ માટે “અમૃત આહાર મહોત્સવ”નું આયોજન

જિલ્લા પંચાયત, અમરેલીના મેદાનમાં તા. ૯ જૂન, ૨૦૨૨ને ગુરૂવારના રોજ અમરેલી જિલ્લાના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો પોતાની ખેત પેદાશનુ વેચાણ કરી શકે એ માટે “અમૃત આહાર મહોત્સવ”નું આયોજન કરવામાં આવ્યુ છે, પ્રાકૃતિક ગાય આધારિત ખેતી કરતા ખેડૂતોને વધુમાં વધુ સંખ્યામાં અને શહે્રી જનતાને વધુમાં વધુ ભાગ લઈ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અનુરોધ કરવામાં આવે છે, એવું પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્માની કચેરી-અમરેલીની યાદીમાં જણાવ્યું છે.

Related Posts