અમરેલી

જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરિયા ની વિશેષ ઉપસ્થિતિમાં બગસરા ખાતે શ્રી સૌરાષ્ટ્ર નાગરિક શરાફી સહકારી મંડળી લી બગસરા દ્વારા મેગા વેક્સિનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું

જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરિયા ની વિશેષ ઉપસ્થિતિમાં બગસરા ખાતે શ્રી સૌરાષ્ટ્ર નાગરિક શરાફી સહકારી મંડળી લી . બગસરા દ્વારા મેગા વેક્સિનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું . આ તકે ભાજપ અગ્રણી એ વી રીબડીયા , રાજુભાઈ ગીડા , રશ્વિનભાઈ ડોડીયા , મનોજભાઈ મહિડા , વિપુલભાઈ કયાડા , પ્રકાશભાઈ રાણીંગા , મહેશભાઈ વ્યાસ , પ્રવીણભાઈ બોરડ , શ્રી સૌરાષ્ટ્ર નાગરિક શરાફી સહકારી મંડળીના ચેરમેન અનિલભાઈ વેકરીયા , જયસુખભાઇ ગોંડલીયા , દીપકભાઈ આંબલીયા , રમેશભાઈ સુવાગીયા , પરેશભાઈ હિરાણી , જયસુખભાઇ ખેતાણી , હરેશભાઈ ખેતાણી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

Related Posts