અમરેલી

જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકીરયા દ્રારા વન વિભાગની ખેડુત લગત યોજનાઓની અરજીઓ આઈ ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઈન થવારાજયનાં વન મંત્રીને રજુઆત કરી

રાજય સરકાર દ્રારા વન વિભાગની ખેડુતો લગતી અલગ અલગ પ્રકારની યોજનાકીય કામગીરી થતી હોય છે. જે વી કે મંચાણ (મેડા)ની યોજના, કુવા ફરતે પેરાપેટ વોલ તેમજ સામાજીક વનીકરણની પણ આવી ઘણી બધી યોજનાઓ રાજય સરકાર મારફતે રાજયનાં વન વિભાગે અમલમાં મુકેલ છે. આ ખેડુત લક્ષી યોજનાઓ ક૬૩ઘઠસષિ વિભાગ દ્રારા જે આઈ ખેડૂત પોર્ટલ મારફતે ઓનલાઈન થતી હોય છે તેવી જ રીતે વન વિભાગની કૃષિ લગત યોજનાઓ આઈ ખેડુત પોર્ટલ મારફતે ઓનલાઈન કરવા માટે જીલ્લ્લા ભાજપ પ્રમુખ કૌશીક
વેકરીયાએ રાજયનાં વન મંત્રીશ્રી ગણપતભાઈ વસાવાને રજુઆત કરી છે.

Related Posts