જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયાનાં વરદ હસ્તે કોંગી આગેવાનોએ કેસરીયો ધારણ કર્યો
આજ રોજ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયાની ઉપસ્થિતીમાં કોંગ્રેસનાં મુખ્ય આગેવાન કાર્યકર્તાઓ ૨ મેશભાઈ ખીમસુરીયા વકીલ , લાલજીભાઈ ચાવડા અમરેલી , ભરતભાઈ રાઠોડ સાવરકુંડલા , મનસુખભાઈ કટારીયા સાવરકુંડ્લા , નિમેલકુમાર બગડા , વકીલ અમરેલી , નૌશાહ યુનુશભાઈ સૈયદ , અમરેલી , સુરેશભાઈ ચૌહાણ અમરેલી , રાહુલભાઈ સોલંકી , જિવાભાઈ સોંધ ૨ વા , રણજીતભાઈ ચાંચીયા , પંકજભાઈ શ્રીવાસ્તવ , ૫૨ શોતમભાઈ પરમાર કોંગ્રેસને જાકારો આપી ભારતીય જનતા પાર્ટીની વિચારધારા અને માન.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી અને રાજયનાં મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ડબલ એન્જીન સરકારની કાર્યપધ્ધતી અને છેવાડાનાં માનવી સુધીની યોજનાઓ થી પ્રભાવીત થઈને કેસરીયો ધારણ કરેલ આ તકે અમરેલી શહેર ભાજપ પ્રમુખ ભાવેશભાઈ સોઢા , જિલ્લા ભાજપ ઉપપ્રમુખ રામભાઈ સાનેપરા , મંત્રી જયેશભાઈ ટાંક , કોળી સમાજનાં પ્રમુખ વિનુભાઈ ડાબસરા , કમલેશભાઈ સોલંકી , ચિરાગભાઈ ચાવડા , સુરેશભાઈ મકવાણા , હિતેશભાઈ પરમાર , જિજ્ઞેશભાઈ દાફડા , જલ્પેશભાઈ મોવલીયા , પીયુષભાઈ શુકલ , બકુલભાઈ પંડ ્યા સહીતનાં કાર્યકર્તાઓ હાજર રહયા હતા .
Recent Comments