જિલ્લા યુવા ભાજપ પ્રમુખ ચેતન શીયાળ દ્રારા જિલ્લા ભાજપ યુવા મોરચાની કારોબારી સભ્યોની નિયુકિત કરવામાં આવી
માનનીય યશસ્વી પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબ અને પ્રદેશ મહામંત્રી તથા સૌરાષ્ટ્ર ઝોનનાં પ્રભારી વિનોદભાઈ ચાવડા, પ્રદેશ ભાજપ યુવા મોરચાનાં પ્રમુખ પ્રશાંતભાઈ કોરાટની સુચના અને માર્ગદર્શન અનુસાર તેમજ અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયા, જિલ્લા ભાજપ સંગઠન પ્રભારી ભરતભાઈ બોઘરા અને સુરેશભાઈ ગોધાણ, પ્રદેશ ભાજપ યુવા મોરચાનાં ઉપપ્રમુખ મનીષભાઈ સંઘાણી સાથે સંકલન કરી જિલ્લા યુવા ભાજપ પ્રમુખ ચેતન શીયાળ દ્રારા જિલ્લા ભાજપ યુવા મોરચાની કારોબારી સભ્યશ્રીઓની નીચે મુજબ નિયુકિત કરવામાં આવે છે.
જિલ્લા કારોબારી યુવા મોરચો ઃ-
કા.સભ્ય રાકેશભાઈ ડાવરા ધારી તાલુકો કા.સભ્ય મહેશભાઈ જાવીયા બાબરા તાલુકો કા.સભ્ય પ્રવીણભાઈ કરકર બાબરા શહેર કા.સભ્ય વિજયભાઈ અકબરી લીલીયા તાલુકો કા.સભ્ય ગૌતમભાઈ સાવજ સા.કંડલા શહેર કા.સભ્ય ધમા૬/ગ્:ત્સંગભાઈ મશરૂ સા.કુંડલા શહેર કા.સભ્ય મધુભાઈ મકવાણા રાજુલા તાલુકો કા.સભ્ય નેહલભાઈ રામાણી (ગટુ) અમરેલી શહેર કા.સભ્ય અમીતભાઈ માંગરોળીયા ખાંભા તાલુકો કા.સભ્ય નીલેશભાઈ સાવલીયા કુંકાવાવ તાલુકો કા.સભ્ય સંજયભાઈ લાંભીયા અમરેલી તાલુકોકા.સભ્ય મેહુલભાઈ જાદવ અમરેલી શહેર કા.સભ્ય હીરેનભાઈ મશરૂ બગસરા તાલુકો કા.સભ્ય હીંમતભાઈ બીજલભાઈ ચૌહાણ જાફરાબાદ તાલુકો કા.સભ્ય જેનીષભાઈ કાકડીયા ચલાલા શહેર કા.સભ્ય સચિનભાઈ પંડયા બગસરા શહેર કા.સભ્ય તુષારભાઈ વેગડ કુંકાવાવ તાલુકો કા.સભ્ય રમેશભાઈ જોધાણી લાઠી તાલુકો
Recent Comments