જિલ્લા પંચાયત અમરેલી હસ્તકની આઇસીડીએસ શાખા દ્વારા આંગણવાડી કેન્દ્રોમાં અભ્યાસ કરતાં બાળકોના સર્વાંગી વિકાસ માટે તારીખ ૧૧/૧૦/૨૦૨૨ ના રોજ જિલ્લા પંચાયત કેમ્પસ ખાતે માન. પ્રમુખશ્રી જિલ્લા પંચાયત અમરેલીના અધ્યક્ષ સ્થાને તેમજ માન. જિલ્લા વિકાસ અધિકારી સાહેબ અમરેલી તેમજ અન્ય અધિકારીશ્રીની ઉપસ્થિતિમાં “ભૂલકા મેળો ૨૦૨૨” નું આયોજન કરવામાં આવેલ જેમાં અમરેલી જિલ્લાના આંગણવાડી બહેનો દ્વારા બનાવવામાં આવેલ “સારામાં સારું શૈક્ષણિક સાધન (ટીએલએમ)” બનાવીને પ્રદર્શિત કરવામાં આવેલ, અમરેલી સિટીના ૧૦૦ જેટલા બાળકો અને તેમના વાલીઓ દ્વારા આ મેળામાં હાજરી આપવામાં આવેલ તેમજ કાર્યક્રમ દિવસે બાળકો દ્વારા વિવિધ સર્જનાત્મક પ્રવૃતિઑ કરવામાં આવેલ.
જિલ્લા વિકાસ અધિકારી સાહેબ અમરેલી ઉપસ્થિતિમાં “ભૂલકા મેળો ૨૦૨૨” નું આયોજન કરવામાં આવેલ

Recent Comments