જિલ્લા/શહેરી તકેદારી અને મોનીટરીંગ સમિતિની ત્રિમાસિક બેઠક કલેકટર શ્રી યોગેશ નિરગુડેનાં અધ્યકક્ષ સ્થાને કલેકટર કચેરી ખાતે યોજાઇ હતી બેઠકમાં જૂન ૨૦૨૨ સુધીમાં નાગરિક હક્ક સંરક્ષણ અધિનિયમ હેઠળનાં બનાવો, અત્યાચાર નિવારણ અધિનિયમ હેઠળનાં બનાવો, ચાર્જશીટ થયેલ અને કોર્ટ દ્વારા સાબિત/નાસાબિત પડતર કેસો ની સમીક્ષા, પોલીસ રક્ષણની વિગત, અત્યાચારનાં બનાવોમાં કોર્ટમાં ચાલતા કેસોમાં સરકારી વકીલની કામગીરીની સમીક્ષા,અત્યાચારના કેસોમાં સહાય ચૂકવવાનાં કેસોની સમીક્ષા કરવામાં આવી હતી આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડો. પ્રશાંત જીલોવા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જિલ્લા/શહેરી તકેદારી અને મોનીટરીંગ સમિતિની ત્રિમાસિક બેઠક જિલ્લા કલેકટરશ્રી નાં અધ્યકક્ષ સ્થાને યોજાઇ

Recent Comments