જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક તા.૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૨ને શનિવારના રોજ યોજવામાં આવનાર હતી. અનિવાર્ય સંજોગોના કારણે તે મોકૂફ રાખવામાં આવી છે. બેઠક યોજવા માટેની અન્ય તારીખ નકકી થયેથી તે અંગે જાણ કરવામાં આવશે, તેમ નિવાસી અધિક કલેકટરશ્રી અમરેલીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.
જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મોકૂફ

Recent Comments