અમરેલી

જિલ્‍લા ભાજપા પ્રમુખ કૌશિક વેકરીયા ભાજપ માટે શુકનવંતા

અમરેલી તાલુકા પંચાયતની સરંભડા બેઠકની રસાકસી ભરી પેટા ચૂંટણીમાં ભાજપનાં ઉમેદવારનો ભવ્‍ય વિજય થયો છે અને કોંગ્રેસનાં કબ્‍જામાં રહેલ બેઠક ઉપર કેસરીયો લહેરાયો છે. ભાજપનાં ઉમેદવારને 1394, કોંગ્રેસને 966 અને આપને 83ર મતમળ્‍યા છે.

ભાજપા પ્રમુખ કૌશિક વેકરીયાએ જયારથી ભાજપનું સુકાન સંભાળ્‍યુ ત્‍યારથી અમરેલી જિલ્‍લામાં ભાજપનો જબ્‍બરો વિકાસ થઈ રહૃાો છે. ભભઆપભભનાં ઉમેદવારને વિજેતા બનાવવામાં શરદ લાખાણી, કોંગ્રેસનાં ઉમેદવારને વિજેતા બનાવવામાં વિપક્ષી નેતા પરેશ ધાનાણી, વિરજી ઠુંમર અને પ્રતાપ દુધાત નિષ્‍ફળ સાબિત થયા છે.

કોંગ્રેસનાં કબ્‍જામાં રહેલ સરંભડા બેઠક કબ્‍જે કરવામાં ભાજપને ભવ્‍યતમ સફળતા મળતાં ભાજપી કાર્યકર્તાઓ અને આગેવાનોમાં ઉત્‍સાહનો માહોલ જોવા મળી રહૃાો છે.

Related Posts