જિલ્લા ભાજપ પ્રમુખ અને મહામંત્રીનું સન્માન કરતા ગોપાલ વસ્તરપરા
અમરેલી જિલ્લા ભાજપના નવનિયુકત પ્રમુખ કૌશિક વેકરીયા અને મહામંત્રી ભુપેન્દ્રભાઈ બસીયાનું લાઠી બાબરા ભાજપના અગ્રણી ગોપાલભાઈવસ્તરપરા, રાજુભાઈ વિરોજા વિગેરેએ સન્માન કર્યું હતું. આ તકે ભાજપના ખજાનચી દીપકભાઈ વઘાસીયા પણ ઉપસ્થિત રહયા હતા.
Recent Comments