અમરેલી

જીલ્લાબેંકના એમ.ડી.ચંદુભાઈ સંઘાણીની પાલક પુત્રી ચિ.દયા ને ભાવવાહિ કન્યાદાન, સંગીતના સુરીલા સુરવચ્ચે ભીંજાયેલી આંખે અભૂતપૂર્વ વિવાહ સંપન્ન

સંઘાણીપરિવારની સમાજસેવાને બિરદાવતા
પૂ.ભકિતરામબાપુ, માયાભાઈ આહિર

ઈફકોના ચેરમેન દિલીપ સંઘાણી, સાંસદ નારણભાઈ કાછડીયા, ભાજપ
પ્રમુખ કૌશિક વેકરીયા, અમર ડેરીના ચેરમેન અશ્વિન સાવલીયા,
વાઈસ ચેરમેન મુકેશ સંઘાણી, એમ.ડી. આર.એસ.પટેલ, ખરીદ
વેંચાણ સંઘના પ્રમુખ જયંતિભાઈ પાનસુરીયા, પ્રદેશ યુવા મોરચાના
ઉપાધ્યક્ષ મનિષ સંઘાણી, કાળુભાઈ રૈયાણી, ઘનશ્યામભાઈ રૈયાણી
સહિતના આગેવાનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહયા.

પિતાના જીવનનો યાદગાર આનંદન અવસર હોય તો તે છે પુત્રીના
લગ્ન, હૈયાના હેતથી ઉછરેલ દિકરીનું કન્યાદાન પરંતુ આવો અવસર
ભાગ્યવંત લોકોના જ જીવનમાં આવતો હોય છે જે પુત્રીના
આશા–અરમાનોને લાડકોડથી પુરા કરતા હોય છે પરંતુ કુટુંબ કે,
માતા–પિતાના પ્રેમથી વંચિત સમાજની નિરાધાર પુત્રીઓની
મનોવ્યથાને ઓથ મળવો મુશ્કેલ છે.
રણમા મીઠી વિરડીની જેમ અમરેલીનો સંઘાણી પરિવાર સમગ્ર જી૬ત્સિલામાં
અનેક લોકસેવાના કાયો૬/ગ્:ત્સ કરી નોધારાનો આધાર બની અનેક
ગરીબ પરિવારોની દિકરીઓના માંગલીક કાયો૬/ગ્:ત્સનું નિમીત બનતાસંઘાણી પરિવારના ચંદુભાઈ સંઘાણીએ મહિલા વિકાસ ગ૬૩ઘઠસહ – અમરેલીની
બાળા ચિ. દયા ના પાલક પિતા તરીકેની સામાજીક જવાબદારી ઉઠાવી
અભૂતપૂવ૬/ગ્:ત્સ લગ્નોત્સવ સંપન્ન કયો૬/ગ્:ત્સ. સંગીતના સુર, કન્યાદાન અને
ભીંજાયેલી આંખોએ દિકરીને સાસરે વળાવી, સમાજને રાહ ચિંધતા
એવા આ લગ્નોત્સવમા માનવ મંદિર સાવરકુંડલાના મહંત
પૂ.ભકિતરામબાપુએ ઉપસ્થિત રહી નવદંમ્પતિઓને આશિ૬/ગ્:ત્સવચન પાઠવ્યા
હતા જયારે ઈફકોના ચેરમેન દિલીપ સંઘાણી, સાંસદ નારણભાઈ
કાછડીયા, અમરેલી જી૬ત્સિલા ભાજપ પ્રમુખ કૌશિક વેકરીયા, અમર
ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલીયા, વા.ચેરમેન મુકેશ સંઘાણી,
એમ.ડી. આર.એસ.પટેલ, ખરીદ–વેંચાણ સંઘના પ્રમુખ જયંતિભાઈ
પાનસુરીયા, કાળુભાઈ રૈયાણી, ઘનશ્યામભાઈ રૈયાણી સહિતના
મહાનુભાવોએ શુભકામના પાઠવી હતી લગ્નની પૂવ૬/ગ્:ત્સ સંધ્યાયે
આયોજીત સાહિત્યકાર માયાભાઈ આહિરના લોકડાયરામા ધારાસભ્યો
વિરજીભાઈ ઠુંમર, અમરીશભાઈ ડેર ઉપસ્થિત રહયા હતા તેમ મહિલા વિકાસગ૬૩ઘઠસહની અખબારી યાદીમા જણાવાયેલ છે.

Related Posts