જીલ્લા અંધત્વ નિયંત્રણ સોસાયટી દ્વારા વિનામૂલ્યે આંખ નિદાન કેમ્પનું આયોજન
જીલ્લા અંધત્વ નિયંત્રણ સોસાયટી દ્વારા વિનામૂલ્યે આંખ નિદાન કેમ્પનું આયોજન સામૂહિક આરોગ્ય કેન્દ્ર, વલ્લભીપુર ખાતે સર તખ્તસિંહજી જનરલ હોસ્પિટલનાં આંખ વિભાગનાં ડોક્ટરોની ટીમ દ્વારા તા.૨૮/૧૨/૨૦૨૧ ને મંગળવારે સવારે ૧૦-૦૦ થી ૨-૦૦ વાગ્યા સુધી વિનામૂલ્યે આંખ નિદાન કેમ્પ રાખેલ છે. તમામ જરૂરીયાતમંદ લોકોને લાભ લેવા જિલ્લા અંધત્વ નિયંત્રણ સોસાયટી, ભાવનગર દ્વારા અનુરોધ કરાયો છે
Recent Comments