જીલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરીયાની ઉપસ્થિતીમાં ચિત્તલ, ખીજડીયા રાદડિયા અને વિઠ્ઠલપુર ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ કરાયો
સેવા હી સંગઠન અંતર્ગત જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરિયા ની વિશેષ ઉપસ્થિતિમાં ચિત્તલ ખીજડીયા રાદડિયા અને વિઠ્ઠલપુર ગામ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
આ તકે અમર ડેરી ચેરમેન અશ્વિનભાઈ સાવલિયા જિલ્લા ભાજપ કોષાધ્યક્ષ દિપકભાઈ વઘાસિયા તાલુકા ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ ત્રાપસિયા તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ દિલીપભાઈ સાવલિયા તાલુકા પંચાયત ઉપાધ્યક્ષ વનરાજભાઈ કોઠીવાળ જિલ્લા પંચાયત સદસ્ય સુરેશભાઈ પાથર મુકેશભાઈ બગડા તાલુકા પંચાયત સદસ્ય કિશોરભાઈ કાનપરિયા સહિત ગ્રામજનો હાજર રહ્યા હતા.
Recent Comments