fbpx
અમરેલી

જીલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઇ વેકરીયા લીલીયા પટેલ વાડી ખાતે મંડલ મોરચાની તેમજ કારોબારી સભ્યો ની બેઠક મળી


જેમાં ઉપસ્થિત જીલ્લા પ્રભારી શ્રી સુરેશભાઈ ગોધાણી જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિકભાઇ વેકરીયા જીલ્લા ઉપાધ્યક્ષ શ્રી સુરેશભાઈ પાનસુરીયા જીલ્લા ભાજપ મહામંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ બસિયા અને રાજેશભાઈ કારીબયા યુવા મોરચાના મહામંત્રી શ્રી ચેતનભાઈ ધાનાણી અને જગદીશભાઇ નાકરાણી પૂર્વ ક્રૂષિ મંત્રી શ્રી વી વી વઘાસિયા સાહેબ, તેમજ કમલેશભાઇ કાનાણી કિસાન મોરચાના મહામંત્રી શ્રી કેતનભાઇ ઢાંકેચા જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ના ચેરમેન શ્રી વિપુલભાઈ દુધાત જીલ્લા પંચાયત ના સદસ્ય શ્રી ભીખાભાઈ ધોરાજીયા લીલીયા તાલુકાના પ્રભારી શ્રી ધીરુભાઈ ભાયાણી પૂર્વ ધારાસભ્ય શ્રી કાળુભાઇ વિરાણી લીલીયા તાલુકા ભાજપ પ્રમુખ શ્રી ભનુભાઇ ડાભી મહામંત્રી શ્રી જીગ્નેશ સાવજ તેમજ ગૌતમભાઇ વિછિયા તેમજ તમામ મોરચાના પ્રમુખ, ઉપપ્રમુખ અને મહામંત્રીઓ અને તાલુકા પંચાયત ના સદસ્યો સહિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા

Follow Me:

Related Posts