જી ટીવી ગુજરાતી સમાચાર ચેનલના ફાયર બ્રાન્ડ એન્કર ક્રિષ્નાબેન રાઠોડ ઉપર જન્મદીને શુભેચ્છાનો ધોધ
સુરત થી ટેલીકાસ્ટ થતી જી. ટીવી ગુજરાતી સમાચાર ચેનલ ના ફાયર બ્રાન્ડ એન્કર ક્રિષ્નાબેન રાઠોડ ના જન્મ દીને લોકશાહી ના આલબેલ મીડિયા જગત તરફ થી શુભેચ્છા નો ધોધ સુરત થી ટેલીકાસ્ટ જી ટીવી ગુજરાતી સમાચાર ચેનલ ના એન્કર સ્પષ્ટ મિત ભાષી એન્કર ક્રિષ્નાબેન રાઠોડ ના જન્મ દીને દ્વારા શુભેચ્છા નો ધોધ વરસાવ્યો હતો ત્રણ વર્ષ ના ટૂંકા સમય માં અતિ લોકપ્રિય જી ટીવી ગુજરાતી ટીવી સમાચાર ના ફાયર બ્રાન્ડ એન્કર ક્રિષ્નાબેન રાઠોડ ને સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ પત્રકારો અખબારી જગત સાથે સંકળાયેલ મિત્રો પરિચિતો તરફ થી જન્મ દીને શુભેચ્છા પાઠવી હતી
Recent Comments